Gujarat News: રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પોરબંદર, ગીરસોમનાથ, કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. કાળઝાળ ગરમીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ ઉનાળાની ઋતુમાં સભા કરવી પડશે.
હોળીનો તહેવાર આવતાની સાથે કાળઝાળ ગરમી પણ અનુભવી રહ્યાઈ છે. ?તો બીજી બાજુ લોકશાહીનો સૌથી મોટો પર્વ ચૂંટણી પણ યોજાવાની છે. 19મી એપ્રિલથી 7 તબક્કામાં મતદાન શરૂ થશે. તો એ પહેલા વિવિધ પાર્ટીઓના કાર્યકરો પોતાના મતવિસ્તારના લોકોને રીઝવવા આગ ઝરતી ગરમીમાં સભા પણ યોજવી પડશે.
ભારતીય હવામાન વિભાગે ગુજરાતના આ ત્રણ જીલ્લાઓમાં સૂરજદાદા વધુ ગરમ થશે તેવી આગાહી કરી છે. આગ ઝરતી ગરમી પોરબંદર, ગીરસોમનાથ, કચ્છમાં જોવા મળશે. ઉપરાંત, બીજા જીલ્લાઓમાં પણ ગરમીનો કહેર વર્તાતો જોવા મળશે.
આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી
આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…
આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની