Not Set/ ટ્રમ્પે ઇન્ડોનેશિયા માટે સહાનુભુતિ વ્યક્ત કરી, કહ્યું અમેરિકા તમારી જોડે છે

ભૂંકપ અને સુનામી માટે એપીસેન્ટર કહેવાતા ઇન્ડોનેશિયામાં  વધુ એક કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. શનિવારે રાત્રે આવેલ આ આફતમાં અત્યાર સુધી ૨૨૨ લોકોએ જીવ ગુમાવી દીધા છે જયારે ૮૩૪ લોકો ઘયલ થયા છે. તેમજ ૧૦૦થી વધુ લોકો લાપતા થયા છે. Unthinkable devastation from the tsunami disaster in Indonesia. More than two hundred dead and […]

Top Stories World Trending

ભૂંકપ અને સુનામી માટે એપીસેન્ટર કહેવાતા ઇન્ડોનેશિયામાં  વધુ એક કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.

શનિવારે રાત્રે આવેલ આ આફતમાં અત્યાર સુધી ૨૨૨ લોકોએ જીવ ગુમાવી દીધા છે જયારે ૮૩૪ લોકો ઘયલ થયા છે. તેમજ ૧૦૦થી વધુ લોકો લાપતા થયા છે.

ઇન્ડોનેશિયામાં આવેલ આ કુદરતી આફત પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સહાનુભુતિ વ્યક્ત કરી હતી. તેમણે પોતાના એકાઉન્ટમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે ઇન્ડોનેશિયામાં આવેલ આ હોનારત વિચારની બહાર છે. ૨૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો સ્વસ્થ થઇ જાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમેરિકા તમારી જોડે જ છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ સુનામી સ્થાનિક સમય અનુસાર શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે આવી હતી.