Not Set/ નેપાળ: કાલિકોટ જીલ્લામાં ૩૦ મકાન આગમાં ખાખ

કાલિકોટ નેપાળમાં કાલિકોટ જીલ્લામાં ઓછામાં ઓછા ૩૦ ઘરમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા છે. કાલિકોટ જીલ્લામાં ખાડા ગામમાં રૂરલ મ્યુનિસિપાલીટીના ઘરોમાં આગ લાગવાને લીધે તે બધા બળીને ખાખ થઇ ગયા છે. જો કે આગ પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ૩૦ ઘરના છાપરા ઘાસના બનેલા હતા જેથી આગ થોડા જ સમયમાં પ્રસરી ગઈ હતી. […]

World Trending

કાલિકોટ

નેપાળમાં કાલિકોટ જીલ્લામાં ઓછામાં ઓછા ૩૦ ઘરમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા છે. કાલિકોટ જીલ્લામાં ખાડા ગામમાં રૂરલ મ્યુનિસિપાલીટીના ઘરોમાં આગ લાગવાને લીધે તે બધા બળીને ખાખ થઇ ગયા છે.

જો કે આગ પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

૩૦ ઘરના છાપરા ઘાસના બનેલા હતા જેથી આગ થોડા જ સમયમાં પ્રસરી ગઈ હતી. જો કે આગને લીધે કોઈ જાન-હાનિના સમાચાર મળ્યા નથી. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.