મહારાષ્ટ્રમાં રવિવારે મોડી રાત્રે થયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.
Thane: 18 motorcycles were gutted in a fire in Panchpakhadi last night. Police are investigating the reason behind the fire. #Maharashtra pic.twitter.com/A37HQyJKzE
— ANI (@ANI) December 25, 2018
થાણેમાં એક સાથે ૧૮ બાઈક આગમાં ભડથું થઇ ગઈ હતી. આ આગ કોણે લગાડી છે કે આ આગ લગાડવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
