મુઝફ્ફરપુર
ઠંડીએ ઉત્તર ભારત સહિત બીજા રાજ્યોમાં પણ જોર પકડ્યું છે. ઠંડીને લીધે સવારે ઘણા સમય સુધી વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું હોય છે. આ ધુમ્મસને લીધે ઘણા અકસ્માત થાય છે. આવો જ એક કિસ્સો બિહારમાં સામે આવ્યો છે.
#Bihar: 1 person dead, 15 injured in vehicle pileup on National Highway 28 due to fog conditions, in Muzaffarpur
— ANI (@ANI) January 4, 2019
બિહારમાં મુઝફ્ફરપુરમાં નેશનલ હાઇવે ૨૮ પર ધુમ્મસના લીધે અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. આ અકસ્માતમાં ૧ નું મોત અને ૧૫ લોકો ઘાયલ થયા છે.
