Not Set/ કુંભમેળો ૨૦૧૯ : ૫ સ્ટાર હોટલ કરતા પણ ભવ્ય છે આ લક્ઝરી ટેન્ટ, કિંમત જાણીને રહી જશો દંગ

પ્રયાગરાજ, ૧૫મી જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજ ખાતે આયોજિત કરવામાં આવી રહેલા કુંભમેળા પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચુકી છે. જો કે આ દરમિયાન પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને રહેવા માટે એક “ટેન્ટ સિટી” પણ બનાવવામાં આવી છે. આ સિટી ૫૦ એકર જમીનમાં બનાવાઈ છે અને જેમાં લોકોને વર્લ્ડ ક્લાસ સુવિધા મળશે. કમિશનર […]

Top Stories India Trending

પ્રયાગરાજ,

૧૫મી જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજ ખાતે આયોજિત કરવામાં આવી રહેલા કુંભમેળા પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચુકી છે.

જો કે આ દરમિયાન પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને રહેવા માટે એક “ટેન્ટ સિટી” પણ બનાવવામાં આવી છે. આ સિટી ૫૦ એકર જમીનમાં બનાવાઈ છે અને જેમાં લોકોને વર્લ્ડ ક્લાસ સુવિધા મળશે.

कुंभ मेला tent city 2019 के लिए इमेज परिणाम

કમિશનર આશિષ ગોયલના જણાવ્યા મુજબ, ટેન્ટ સિટીમાં અંદાજે ૪૦૦૦ લક્ઝરી ટેન્ટ અને સાઈટ્સ બનાવાયા છે, જેનું ઓનલાઈન બુકિંગ કરાવી શકાય છે.

संबंधित इमेज

૫૦ એકર જમીનમાં જે ટેન્ટ સિટી બનાવાઈ છે જેના નામ કલ્પ વૃક્ષ, કુંભ કેનવાસ, વૈદિક ટેન્ટ સિટી, ઇન્દ્રપ્રસ્થ સિટી છે.

कुंभ मेला tent city 2019 के लिए इमेज परिणाम

ટેન્ટ સિટીમાં રહેવા માટેની કિંમતની વાત કરવામાં આવે તો, આ માટે તમારે ૬૦૦ રૂપિયાથી લઈ ૪૦,૦૦૦ રૂપિયા સુધીના ટેન્ટ ઉપલબ્ધ છે. જો કે આ ટેન્ટ સિટીમાં કેટલાક લક્ઝરી વિલા પણ બનાવાયા છે,જેની કિંમત વધારે à¤•ुंभ: 5 स्टार होटल से कम नहीं ये लग्जरी टेंट, कीमत सुन रह जाएंगे दंगછે.

લક્ઝરી વિલામાં એક રાત રહેવા માટે તમારે ૩૨ થી લઈ ૪૦ હજાર રૂપિયા સુધી ખર્ચવા પડી શકે એમ છે.