પ્રયાગરાજ
ઉત્તર પ્રદેશમાં દેશનો ઐતિહાસિક મેળો એટલે કે કુંભના મેળાની જોરદાર શરુઆત થઇ ગઈ છે. પ્રથમ દિવસે પ્રયાગરાજમાં કરોડો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ અહી શ્રદ્ધાકેરી ડૂબકી લગાવી હતી.
Prayagraj: President Ram Nath Kovind offers prayer at #KumbhMela2019. CM Yogi Adityanath and Governor Ram Naik also present. pic.twitter.com/8f2PfVFz2a
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 17, 2019
આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સીએમ યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોચ્યા છે. તેમની સાથે ગવર્નર રામ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. અહી રાષ્ટ્રપતિએ પ્રાર્થના કરી હતી.
