Not Set/ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ચૂંટણીનુ આજે પરિણામ,ચેમ્બર પર કોણ કરશે રાજ?

રાજકોટ, રાજકોટમાં 16 જાન્યુઆરીના રોજ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઇ હતી. જેનુ આજે ચૂંટણી પરિણામ છે. સવારના 9.30 વાગ્યાથી ચૂંટણીની ગણતરી શરુ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં 66.89 ટકા મતદાન થયુ હતુ. વાઇબ્રન્ટ પેનલના વી.પી વૈષ્ણવ અને મહાજન પેનલના સમીર શાહે ઉમેદવારી નોંધાવી હતી. 4592 મતદારોમાંથી લગભગ 3072 મતદારોએ મતદાન કર્યુ હતુ. ત્યારે સવાલ એ […]

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટમાં 16 જાન્યુઆરીના રોજ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઇ હતી. જેનુ આજે ચૂંટણી પરિણામ છે. સવારના 9.30 વાગ્યાથી ચૂંટણીની ગણતરી શરુ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં 66.89 ટકા મતદાન થયુ હતુ. વાઇબ્રન્ટ પેનલના વી.પી વૈષ્ણવ અને મહાજન પેનલના સમીર શાહે ઉમેદવારી નોંધાવી હતી. 4592 મતદારોમાંથી લગભગ 3072 મતદારોએ મતદાન કર્યુ હતુ. ત્યારે સવાલ એ છે કે આ ચેમ્બર પર કોણ કરશે રાજ ?