Not Set/ રઘુરામ રાજનનો કેન્દ્ર સરકાર વિરુધ્ધ ચોંકાવનારો ઘટસ્ફોટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને તેમના નવા પુસ્તક “ આઈ ડુ વોટ આઈ ડુ” માં કેન્દ્ર સરકાર વિરુધ એક ઘટસ્ફોટ કર્યો છે. સરકાર વિરુધ નિશાન સાધતા રાજને કહ્યું કે, કેન્દ્ર સરકાર માટે આરબીઆઈના ગવર્નર એ કોઈ નોકરશાહ નથી અને ગવર્નરને નોકરશાહ સમજવા એ પણ સરકારની ભૂલ છે. વધુમાં જણાવતા પૂર્વ […]

India

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને તેમના નવા પુસ્તક “ આઈ ડુ વોટ આઈ ડુ” માં કેન્દ્ર સરકાર વિરુધ એક ઘટસ્ફોટ કર્યો છે. સરકાર વિરુધ નિશાન સાધતા રાજને કહ્યું કે, કેન્દ્ર સરકાર માટે આરબીઆઈના ગવર્નર એ કોઈ નોકરશાહ નથી અને ગવર્નરને નોકરશાહ સમજવા એ પણ સરકારની ભૂલ છે.

વધુમાં જણાવતા પૂર્વ ગવર્નરે કહ્યું, આરબીઆઈના ગવર્નર પદને લઇ સરકારે પોતાના વલણમાં સુધારો કરવો જોઈએ.