Not Set/ બજેટ 2019: સિંગલ વિન્ડો ક્લિયરેંસનું એલાન, બોલિવૂડ સેલિબ્રિટીઝે આપ્યું આ રિએક્શન

મુંબઇ, બજેટ 2019 માં સિનેમા જગત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટ ભાષણ દરમિયાન કેન્દ્રિય પ્રધાન પીયુષ ગોયલ સિંગલ વિન્ડો ક્લિયરેંસ સિસ્ટમ આપવાનું જાહેર કર્યું છે.જણાવી દઈએ કે ફિલ્મમેકિંગ પહેલા કરતા સરળ થઇ જશે. તેનાથી તેમને શૂટિંગ પરમિશન માટે ઘણા જુદા જુદા વિભાગોના ચક્કર લગવા પડશે નહીં અને એક જ વેબ પોર્ટલ પર […]

Uncategorized

મુંબઇ,

બજેટ 2019 માં સિનેમા જગત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટ ભાષણ દરમિયાન કેન્દ્રિય પ્રધાન પીયુષ ગોયલ સિંગલ વિન્ડો ક્લિયરેંસ સિસ્ટમ આપવાનું જાહેર કર્યું છે.જણાવી દઈએ કે ફિલ્મમેકિંગ પહેલા કરતા સરળ થઇ જશે. તેનાથી તેમને શૂટિંગ પરમિશન માટે ઘણા જુદા જુદા વિભાગોના ચક્કર લગવા પડશે નહીં અને એક જ વેબ પોર્ટલ પર શૂટિંગ માટે જરૂર તમામ ક્લિયરેંસ સરળતાથી મળી શકશે.

બજેટ ભાષણ દરમિયાન પીયષ ગોયલએ કહ્યું, ‘મનોરંજન જગતમાં ઘણા લોકો રોજગાર મેળવે છે અને આપણે બધા ફિલ્મો જોઈએ છીએ. ‘ તેમણે કહ્યું હતું કે પાયરેસી પર રોક લગવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. ‘ તેમને કહ્યું કે, શૂટિંગ માટે સિંગલ વિન્ડો ક્લિયરેંસ મળે છે જેવા કે વિદેશી ફિલ્મોને મળે છે. સાથે સાથે તેઓએ એવું પણ જણાવ્યું છે કે સિનેમા હોલમાં 12 ટકા જી.એસ.ટી. સરકારને ઘટાડવાની યોજના માટે મન બનાવી રહી છે, પરંતુ આ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા જ નક્કી કરવામાં આવશે.

આ જાહેરાત પછી બોલિવૂડ સેલિબ્રિટીઝના રિએક્શન સામે આવી રહ્યા છે.

https://twitter.com/PatrakaarPopat/status/1091221714204266496