Not Set/ સાબરકાંઠા: ગામના સીમમાંથી મળી અજાણ્યા પુરુષની લાશ

સાબરકાંઠા, સાબરકાંઠાના વડાલીના બડોલ ગામના સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરુષનો મૃતદેહ રસ્તા પર પડેલો હોવાથી ઘણા રાહદારીઓ એકઠા થયા હતા અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Others Videos

સાબરકાંઠા,

સાબરકાંઠાના વડાલીના બડોલ ગામના સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરુષનો મૃતદેહ રસ્તા પર પડેલો હોવાથી ઘણા રાહદારીઓ એકઠા થયા હતા અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.