Not Set/ The  Sky Is Pink નું શૂટિંગ થયું પૂર્ણ, મેકર્સે શેર કરી ખાસ તસ્વીર

મુંબઇ, મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરી પર આધારિત ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કનું શૂટિંગ પૂરૂ થઈ ચૂક્યું છે મેકર્સે શૂટિંગના છેલ્લા દિવસે એક સરસ મજાની તસ્વીર પણ શેર કરી હતી. સોનાલી બોઝની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્ક ઝડપથી રીલીઝ થશે.  ફિલ્મનું શૂટિંગ 2018થી ચાલી રહ્યું હતું. અને હવે શૂટિંગ પૂર્ણ થયું છે. https://www.instagram.com/p/Bux-EAyHtaY/?utm_source=ig_embed આ ફોટોમાં પ્રિયંકા ચોપરા, […]

Uncategorized Entertainment

મુંબઇ,

મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરી પર આધારિત ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કનું શૂટિંગ પૂરૂ થઈ ચૂક્યું છે મેકર્સે શૂટિંગના છેલ્લા દિવસે એક સરસ મજાની તસ્વીર પણ શેર કરી હતી.

સોનાલી બોઝની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્ક ઝડપથી રીલીઝ થશે.  ફિલ્મનું શૂટિંગ 2018થી ચાલી રહ્યું હતું. અને હવે શૂટિંગ પૂર્ણ થયું છે.

https://www.instagram.com/p/Bux-EAyHtaY/?utm_source=ig_embed

આ ફોટોમાં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, ઝાયરા વસીમ તથા અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ચોપરા સોનાલી બોઝની આ ફિલમથી બોલિવૂડમાં કમબેક કરી રહી છે. ફિલ્મનું છેલ્લું શૂટિંગ આંદામાનના હેવલોક આઇલેન્ડ પર થયું હતું.

આ ફિલ્મને વિદ્યા બાલનના પતિ અને આદિત્ય રોય કપૂરના ભાઈ સિદ્ધાર્થ રોય કપૂરના પ્રોડક્શનની છે .આખી ટીમે શૂટિંગ દરમિયાન ખૂબ મજા માણી હતી તે વિવિધ ઇનસ્ટાગ્રામ ઇમેજ પરથી જોવા મળે છે.