Not Set/ રાજકોટ કેબીન કલ્ચરનો ફાટ્યો રાફડો, પોલીસે યુવક-યુવતીઓને કરાવી ઉઠક-બેઠક

રાજકોટ, રાજકોટમાં કેબીન કલ્ચરનો રાફડા પર  પોલીસે રેડ કરી હતી અને યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે સજાના ભાગરૂપે ઉઠક બેઠક કરાવી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતાં પોલીસે કેબીન કલ્ચર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન યુવક અને યુવતીઓ ઝડપાઇ ગયા હતા. બાદમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટમાં કેબીન કલ્ચરનો રાફડા પર  પોલીસે રેડ કરી હતી અને યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે સજાના ભાગરૂપે ઉઠક બેઠક કરાવી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતાં પોલીસે કેબીન કલ્ચર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન યુવક અને યુવતીઓ ઝડપાઇ ગયા હતા. બાદમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.