અમદાવાદ,
અમદાવાદમાં ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ કરી. પ્રોપર્ટી ટેક્સ ન ભર્યો તેઓ વિરુદ્ધ વિભાગે કામગીરી કરી. ટેક્સના ભર્યો હોય તેવી પ્રોપર્ટી સીલ કરી. બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા. ચાલુ નાણાંકીય વર્ષમાં ૭૯પ કરોડની આવક થઈ.
Not Set/ ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ, બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા
અમદાવાદ, અમદાવાદમાં ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ કરી. પ્રોપર્ટી ટેક્સ ન ભર્યો તેઓ વિરુદ્ધ વિભાગે કામગીરી કરી. ટેક્સના ભર્યો હોય તેવી પ્રોપર્ટી સીલ કરી. બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા. ચાલુ નાણાંકીય વર્ષમાં ૭૯પ કરોડની આવક થઈ.
![ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ, બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા 1 mantavya 345 ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ, બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા](https://mantavyanews.com/wp-content/uploads/2019/03/mantavya-345.jpg)