ટોચના સ્થાને રહેતી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં રવિવારે બપોરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અહીં રમાનારી મેચ જીતી બેવડી સફળતા હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આયોજક ટીમ તેની છેલ્લી બે મેચ સતત હારી ગઈ છે જેથી તેની વિજયકૂચમાં ભગં પડો છે અને આ કારણે દિનેશ કાર્તિક અને તેના સાથી ખેલાડીઓ નિષ્ફળતાને વધુ લાંબી થતી રોકવા ભારે માનસિક દબાણ હેઠળ રમશે.
Not Set/
IPL 2019: આઈપીએલમાં નંબર વન ચેન્નઈ અને નંબર ટૂ કોલકતા વચ્ચે આજે જંગ
ટોચના સ્થાને રહેતી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં રવિવારે બપોરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અહીં રમાનારી મેચ જીતી બેવડી સફળતા હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આયોજક ટીમ તેની છેલ્લી બે મેચ સતત હારી ગઈ છે જેથી તેની વિજયકૂચમાં ભગં પડો છે અને આ કારણે દિનેશ કાર્તિક અને તેના સાથી ખેલાડીઓ નિષ્ફળતાને […]
