Not Set/ છોટા ઉદેપુર: દીપડો પાંજરે પુરતા વનવિભાગે અને ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

છોટા ઉદેપુર, છોટા ઉદેપુરના ઝરી ગામેથી વનવિભાગે દીપડાને પાંજરે પૂર્યો છે.દીપડાને પકડવા માટે વનવિભાગે 3 પિંજરા અને 5 ટ્રેપ કેમેરા મૂક્યા હતા.દિપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.ઉલ્લેખનીય છે કે ઝરી ગામેથી દિપડો એક બાળકને ઉપાડી ગયો હતો.બાળક તેના પરિવાર સાથે ઓસરીમાં સૂતો હતો તે દરમિયાન આદમખોર દિપડો બાળકને ઉઠાવી ગયો હતો.બાદમાં બાળકનો નજીકના […]

Gujarat Others Videos

છોટા ઉદેપુર,

છોટા ઉદેપુરના ઝરી ગામેથી વનવિભાગે દીપડાને પાંજરે પૂર્યો છે.દીપડાને પકડવા માટે વનવિભાગે 3 પિંજરા અને 5 ટ્રેપ કેમેરા મૂક્યા હતા.દિપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.ઉલ્લેખનીય છે કે ઝરી ગામેથી દિપડો એક બાળકને ઉપાડી ગયો હતો.બાળક તેના પરિવાર સાથે ઓસરીમાં સૂતો હતો તે દરમિયાન આદમખોર દિપડો બાળકને ઉઠાવી ગયો હતો.બાદમાં બાળકનો નજીકના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જો કે બાદમાં વનવિભાગની ટીમ સક્રિય થઇ હતી અને દિપડાને પાંજરે પૂર્યો હતો.