Not Set/ ગુજરાતના રસ્તા બન્યા રકંત રંજીત , રોડ અકસ્માતમાં 4 ના મોત, 7 લોકો થયા ઘાયલ

ગુજરાતના રસ્તા રકંત રંજીત બન્યા છે. ગુજરાતમાં વારંવાર ગંભીર રોડ અકસ્માતની ઘટના સામે આવતી રહે છે એન રોડ અકસ્માતમાં દર વર્ષે અનેક લોકોના જીવ જાય છે.ત્યારે આજે ફરી ગુજરાતના રોડ રકંત રંજીત જોવા મળ્યા એન વિધિવ અકસ્માતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક અમદાવાદનો છે અને બીજી સુરેન્દ્રનાગરનો બનાવ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતના રસ્તા રકંત રંજીત બન્યા છે. ગુજરાતમાં વારંવાર ગંભીર રોડ અકસ્માતની ઘટના સામે આવતી રહે છે એન રોડ અકસ્માતમાં દર વર્ષે અનેક લોકોના જીવ જાય છે.ત્યારે આજે ફરી ગુજરાતના રોડ રકંત રંજીત જોવા મળ્યા એન વિધિવ અકસ્માતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક અમદાવાદનો છે અને બીજી સુરેન્દ્રનાગરનો બનાવ છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અવારનવાર અકસ્માતમાં બનાવ બનતા હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી આવી છે. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે મોટ નિપજ્યા છે. વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક નડિયાદ પાસે કાર પલ્ટી ખાતા અકસ્મા થયો હતો હતો 20થી 25 ફૂટ નીચે ગરનાળા પાસે કાર પલ્ટી હતી. આ કાર મહારાષ્ટ્ર પાસિંગની અને ચારેય મૃતક પુરુષ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે નંબર 8 ઉપર વસ્તડી ગામ નજીકમાં બે બસોને ગમખ્વાર અકસ્માત નડતા 7 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. તો અનેક લોકો સામાન્ય રીતે ઘવાયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયાઆવ્યા છે.