Not Set/ દિલ્હીમાં Tik Tok એપ પર સક્રિય જીમ ટ્રેનરની ગોળી મારી કરી હત્યા, બદમાશો થયા ફરાર

દિલ્હીના નજફગઢ વિસ્તારમાં મંગળવારે સાંજે 24 વર્ષ મોહિતને ગોળી મારીને હત્યા કરવામાં અવી છે. નાખવામાં આવી. મોહિત તેના વિડીયો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. તેના Tik Tok  વિડીયો એપ્લિકેશન પર 5 લાખ કરતાં વધુ ફોલોવર્સ હતા. હત્યાથી થોડો સમય પહેલા પણ તેણે Tik Tok પર એક વિડીયો અપલોડ કર્યો હતો. ડીસીપી દ્રારા એન્ટો અલ્ફોંસે […]

India

દિલ્હીના નજફગઢ વિસ્તારમાં મંગળવારે સાંજે 24 વર્ષ મોહિતને ગોળી મારીને હત્યા કરવામાં અવી છે. નાખવામાં આવી. મોહિત તેના વિડીયો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. તેના Tik Tok  વિડીયો એપ્લિકેશન પર 5 લાખ કરતાં વધુ ફોલોવર્સ હતા. હત્યાથી થોડો સમય પહેલા પણ તેણે Tik Tok પર એક વિડીયો અપલોડ કર્યો હતો. ડીસીપી દ્રારા એન્ટો અલ્ફોંસે ના મુજબ મોહિત દિલ્હીથી સટે બહાદુરગઢનો રહેવાસી છે. પરંતુ તે  નજફગઢ વિસ્તારમાં એક જીમમાં એક્સરસાઈજ કરવા માટે આવતો હતો.

https://twitter.com/mukeshmukeshs/status/1130893789072019456

પોલીસ અધિકારીએ કહ્યું મોહિત મંગળવારને નજફગઢમાં તેના એક મિત્ર મળ્યા એક ફોટોકોપી શોપમાં આવ્યો હતો. અહીં તે સોફા પર બેઠો હતો અને તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલ 3 બદમાશોએ તેને એક પછી એક પાંચ ગોળીઓ મારને હત્યા કરી દીધી. ગોળીઓના અવાજથી આસપાસ ભાગદોડ મચી ગઈ, આ દરમિયાન બદમાશો સાંકરી ગલીથી ફરાર થઈ ગયા. મોહિતે જયારે નજીકની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

જો કે, બદમાશોના ચહેરા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા, જેમાં 2 હુમલાખોરોઈ હેલ્મેટ પહેરેલું છે, જ્યારે એક હેલ્મેટ વગર છે. હેલ્મેટ વગરના બદમાશનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. પોલીસ હવે આ જ વ્યક્તિના આધારે આરોપીઓની શોધ કરી રહી છે.

મોહિતની હતા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસને શંકા છે કે આ વારાદત એક ગેંગવર પણ હોઈ શકે છે અથવા તો પછી તેની પાછળ કોઈ અંગત કારણ પણ હોઈ શકે છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે સંબંધિત કલમોમાં કેસ દાખલ થયો છે.