Not Set/ પેરિસમાં હિના ખાને રાખ્યા રોજા, મળી આ ખાસ ભેટ

ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન દર વર્ષે રમજાનના મહીના રોજા કરે છે. પરંતુ હાલ હિના ખાન પેરિસમા તેની ફિલ્મના શુટિંગમા ઘણી વ્યસ્ત છે. કામથી સમય નીકળીને હિના ખાન અલવિદાના દિવસે રોજો રાખ્યો. જણાવીએ કે, અલવિદા રમજાનના મહીનાને અલવિદા ઝુમા (શુક્રવાર) ને કહેવાય છે. જેનો અર્થ રમજાનના મહિનાની વિદાય થાય છે. આ વખતે અલવિદા 31 મેં […]

Uncategorized

ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન દર વર્ષે રમજાનના મહીના રોજા કરે છે. પરંતુ હાલ હિના ખાન પેરિસમા તેની ફિલ્મના શુટિંગમા ઘણી વ્યસ્ત છે. કામથી સમય નીકળીને હિના ખાન અલવિદાના દિવસે રોજો રાખ્યો. જણાવીએ કે, અલવિદા રમજાનના મહીનાને અલવિદા ઝુમા (શુક્રવાર) ને કહેવાય છે. જેનો અર્થ રમજાનના મહિનાની વિદાય થાય છે. આ વખતે અલવિદા 31 મેં ના દિવસે હતો.

હિનાએ ઈન્સ્ટા સ્ટોરીના માધ્યમથી તેના ચાહકો સાથે રોજાનો અનુભવ શેર કર્યો હતો. હિનાએ જણાવ્યું કે તેને અને તેની ટીમને પેરિસમા રહીને અલવિદા જુમાનો રોઝો રાખ્યો છે.

હિના વિડીયોમાં જણાવે છે કે તેને પેરિસમાં 18 કલાકના રોજા રખ્યો છે. એટલો લાંબો રોજા રાખવો તેના માટે ઘણો મુશ્કિલ છે, પરંતુ તેમ છતાં પણ તેને રોજા રાખ્યો છે.

હિનાના રોજા રાખવા પર તેની ટીમની એક સદસ્યએ તેને ગિફ્ટમાં ચેરી ટોમેટો આપ્યા. રોજામાં આ ખાસ ગિફ્ટ મેળવીને હિના ખુબજ ખુશ જોવા મળી હતી.

આપને જણાવી દઈએ કે હિના ખાન હાલ પેરિસમ,અ તેના બોયફ્રેન્ડ રોકી જાયસવાલ અને તેની ટીમની સાથે એન્જોય કરી રહી છે. હિના વારંવાર તેના ચાહકોની સાથે સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો શેર કરતી હોય છે. થોડા દિવસો પહેલા હિના પેરિસના એફિલ ટાવરની સાથે પોતાની એક સેલ્ફી સોશિયલ મેડિયા પર શેર કરી હતી.

ત્યાંજ બીજા ફોટોમાં એફિલ ટાવરની આગળ પોઝ આપતી જોવા મળી હતી. આ ફોટોમાં હિનાની સાથે રોકી અને તેની ટીમના બીજા લોકો પણ જોવા મળ્યા હતા.

વર્ક ફંન્ટની વાત કરવામાં આવે તો  હાલમા હિના ખાનએ કાન્સ  ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. હિનાએ કાન્સમાં પોતાની આવનારી અપકમિંગ ડેબ્યુ ફિલ્મ લાઈન્સનું પોસ્ટ પણ જારી કર્યું હતું. આ ફિલ્મમાં હિના કાશ્મીરની સાધારણ છોકરીનો રોલ ભજવતી નજરે પડશે.