Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ઝાયરા વસીમ: સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક નથી થયું, પોતે જ કરે છે હેન્ડલ

મુંબઈ, ફિલ્મોને અચાનક અલવિદા કહેનારી દંગલ ગર્લ ઝાયરા વસીમના નિર્ણય પર ઈન્ટરનેટ યુઝર્સને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે યુવા એક્ટ્રેસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક તો નથી થયું ને. જો કે, ઝાયરાએ સોમવારે આ દાવાઓને નકારતા ફિલ્મી જગતને છોડવાના તેના નિર્ણયને પુનરાવર્તિત કર્યો હતો. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીએ રવિવારે અભિનયની દુનિયાને અલવિદા કહેવાની જાહેરાત કરતા કહ્યું […]

July 2, 2019Maya Sindhav
Uncategorized

મુંબઈ,

ફિલ્મોને અચાનક અલવિદા કહેનારી દંગલ ગર્લ ઝાયરા વસીમના નિર્ણય પર ઈન્ટરનેટ યુઝર્સને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે યુવા એક્ટ્રેસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક તો નથી થયું ને. જો કે, ઝાયરાએ સોમવારે આ દાવાઓને નકારતા ફિલ્મી જગતને છોડવાના તેના નિર્ણયને પુનરાવર્તિત કર્યો હતો.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીએ રવિવારે અભિનયની દુનિયાને અલવિદા કહેવાની જાહેરાત કરતા કહ્યું હતું કે તે આ કામથી ખુશ એટલા માટે ખુશ નથી કારણે કે તે તેની આસ્થા અને ધર્મની વચ્ચે આવી આવી રહ્યું છે.

તેણે લોકોને કોઈ પણ અનુમાન લગવા માટે વિનંતી કરતા કહ્યું કે તે પોતે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ જુએ છે. 18 વર્ષની કશ્મીરી અભિનેત્રીએ ટ્વીટર પર લખ્યું કે “હું તે સ્પષ્ટ કરવા માંગુ છું કે મારું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું નથી અને આ પહેલાં પણ ક્યારેય થયું નથી કારણ કે હું તે જાતે જ જોઉં છું. કૃપા કરીને આવિ અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં અને તેને શેર કરવાથી બચો. આભાર.’

This to clarify that none of my social media accounts were or are hacked and are being handled by me personally. Kindly refrain from believing or sharing claims that state otherwise! Thanks.

— Zaira Wasim (@ZairaWasimmm) July 1, 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

 

 

Post navigation

ભારે વરસાદ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન લપસ્યુ, અન્ય વિમાનો પર પડી તેની અસર
લોકપ્રિય સિંગર શાનનાં પોપ સોન્ગ ‘તન્હા દિલ’ એ નામે કર્યો આ રેકોર્ડ

More Posts

Not Set/ બધાઈ હો બાદ આયુષ્માનની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કરી શકે છે ધમાકો

December 2, 2018December 3, 2018Maya Sindhav

Not Set/ ડિપ્રેસનથી લડી રહ્યા છે બિગબોસ 13 નાં સ્પર્ધક અરહાન ખાન, લઇ રહ્યા છે સાઇકિયાટ્રિસ્ટની મદદ

June 17, 2020Jay Mehta

Not Set/ વારાણસીથી PM મોદી વિરુદ્વ ચૂંટણી ના લડવા પાછળ પ્રિયંકાએ આપ્યું આ કારણ

April 28, 2019sanket mehta

Not Set/ સરકારી સસ્તા અનાજની દુકાનમાં આધાર વગર નહી મળે અનાજ, જાણો

July 20, 2017mantavya

Not Set/ અમરેલીઃ સ્કુલ બસ પલ્ટી જતા 15 બાળકો ઇજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી

July 20, 2017mantavya

Not Set/ ધોરણ 11 સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવ્યો ફેરફાર, આ રીતે લેવામાં આવશે પરીક્ષા, જાણો

July 20, 2017mantavya

Not Set/ 80 નવી વિશેષ ટ્રેનો દોડાવશે રેલ્વે, 10 સપ્ટેમ્બરથી શરૂ થશે રિઝર્વેશન

September 5, 2020mansi patel

Not Set/ ક્યા બાત હૈ, કપિલ-કૃષ્ણા અને ભારતી એક સાથે જોવા મળશે

November 2, 2018November 3, 2018Maya Sindhav

Not Set/ કોરોનાનાં વધતા કહેર મામલે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આમ વરસ્યા સરકાર પર…

September 24, 2020Bhavesh Vyas

Not Set/ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળવા પર ઈમોશનલ થયા બિગ બી, કહ્યું- મારા આંસુ ન રોકી શક્યો

July 28, 2020jinal patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy