Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ઝાયરા વસીમ: સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક નથી થયું, પોતે જ કરે છે હેન્ડલ

મુંબઈ, ફિલ્મોને અચાનક અલવિદા કહેનારી દંગલ ગર્લ ઝાયરા વસીમના નિર્ણય પર ઈન્ટરનેટ યુઝર્સને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે યુવા એક્ટ્રેસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક તો નથી થયું ને. જો કે, ઝાયરાએ સોમવારે આ દાવાઓને નકારતા ફિલ્મી જગતને છોડવાના તેના નિર્ણયને પુનરાવર્તિત કર્યો હતો. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીએ રવિવારે અભિનયની દુનિયાને અલવિદા કહેવાની જાહેરાત કરતા કહ્યું […]

July 2, 2019Maya Sindhav
Uncategorized

મુંબઈ,

ફિલ્મોને અચાનક અલવિદા કહેનારી દંગલ ગર્લ ઝાયરા વસીમના નિર્ણય પર ઈન્ટરનેટ યુઝર્સને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે યુવા એક્ટ્રેસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક તો નથી થયું ને. જો કે, ઝાયરાએ સોમવારે આ દાવાઓને નકારતા ફિલ્મી જગતને છોડવાના તેના નિર્ણયને પુનરાવર્તિત કર્યો હતો.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીએ રવિવારે અભિનયની દુનિયાને અલવિદા કહેવાની જાહેરાત કરતા કહ્યું હતું કે તે આ કામથી ખુશ એટલા માટે ખુશ નથી કારણે કે તે તેની આસ્થા અને ધર્મની વચ્ચે આવી આવી રહ્યું છે.

તેણે લોકોને કોઈ પણ અનુમાન લગવા માટે વિનંતી કરતા કહ્યું કે તે પોતે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ જુએ છે. 18 વર્ષની કશ્મીરી અભિનેત્રીએ ટ્વીટર પર લખ્યું કે “હું તે સ્પષ્ટ કરવા માંગુ છું કે મારું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું નથી અને આ પહેલાં પણ ક્યારેય થયું નથી કારણ કે હું તે જાતે જ જોઉં છું. કૃપા કરીને આવિ અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં અને તેને શેર કરવાથી બચો. આભાર.’

This to clarify that none of my social media accounts were or are hacked and are being handled by me personally. Kindly refrain from believing or sharing claims that state otherwise! Thanks.

— Zaira Wasim (@ZairaWasimmm) July 1, 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

 

 

Post navigation

ભારે વરસાદ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન લપસ્યુ, અન્ય વિમાનો પર પડી તેની અસર
લોકપ્રિય સિંગર શાનનાં પોપ સોન્ગ ‘તન્હા દિલ’ એ નામે કર્યો આ રેકોર્ડ

More Posts

Not Set/ #કોરોનાવાયરસ/ સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓમાં જોવા મળી આવી કોરોના સાઈડ ઇફેક્ટ

September 11, 2020jinal patel

Not Set/ ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાત પ્રથમ સ્થાને: દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન 17 ટકા!

November 25, 2019Bhavesh Vyas

Japan Earthquake/ જાપાનમાં ભૂકંપના કારણે ભયાનક દ્રશ્યો સર્જાયા, દરિયા કિનારેથી 820 ફૂટ પાછળ ગયો, દરિયા કિનારો ઉછળ્યા

January 13, 2024January 13, 2024Mansi Panara

Not Set/ દિલ્હી વરસાદ/ મન મુકીને  વરસ્યો કાલે, પાછલા સાત વર્ષનો તોડ્યો રેકોર્ડ

July 23, 2020mansi patel

Not Set/ ઓગસ્ટમાં રામ મંદિરનું નિર્માણ શરુ થવાની શક્યતાઓ, PM મોદી સહિત આ નેતાઓ રહી શકે છે હાજર

July 17, 2020mansi patel

Not Set/ જેતપુરમાં હાર્દિકના કાફલા પર હૂમલો, સમર્થકોને ગણાવ્યા ભાજપના માણસો

July 20, 2017mantavya

Not Set/ રાષ્ટ્રવાદ પર અખિલેશનો બીજેપી પર વાર કહ્યું, બાજપ વાંચી લે રવિનદ્રનાથ ટાગોરને,જ્ઞાન મળશે.

July 20, 2017mantavya

Not Set/ આ ફિલ્મ અભિનેતા પાસે 369 કાર છે, દરરોજ એક અલગ કારમાં સવારી કરે છે…

September 7, 2020jinal patel

માવઠાની આગાહી/ રાજયમાં હજી માવઠાની આગાહી ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી આગામી 2 દિવસ વરસાદની સંભાવના

March 30, 2023jani

Not Set/ 2.40 લાખના મુદ્દામાલ સાથે બાઇકોની ચોરી કરતો મુખ્ય આરોપી ઝડપાયો, બાઇકનો લોક ખરાબ કરીને કરવામાં આવતી ચોરી

July 20, 2017mantavya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy