Not Set/ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતની બોર્ડર સુરક્ષા માટે શું આપ્યું મહત્વનું નિવેદન

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આયોજીત સોશ્યલ મીડિયા/મીડિયા વિભાગની એક કાર્યશાળામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. નિર્મલા સીતારમણે કહ્યું કે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત સરહદની ચર્ચા થાય છે ત્યારે ગુજરાત બોર્ડર માટે શું કરવું પડશે તે જોવા માટે બોર્ડર પર જઈશ. હું જાતે આજે સિરક્રિક બોર્ડર સુધી જઇ નિરીક્ષણ કરીશ. સેનાની સાથે રહીને તેમનું મનોબળ વધારીશ. […]

India

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આયોજીત સોશ્યલ મીડિયા/મીડિયા વિભાગની એક કાર્યશાળામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

નિર્મલા સીતારમણે કહ્યું કે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત સરહદની ચર્ચા થાય છે ત્યારે ગુજરાત બોર્ડર માટે શું કરવું પડશે તે જોવા માટે બોર્ડર પર જઈશ. હું જાતે આજે સિરક્રિક બોર્ડર સુધી જઇ નિરીક્ષણ કરીશ. સેનાની સાથે રહીને તેમનું મનોબળ વધારીશ. આર્મીના શાસ્ત્રો ખરીદવા તે રેગ્યુલર પ્રોસેસ છે. નિર્મલા સીતારમણે કેગના રિપોર્ટ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે પણ વાત કરી હતી.

ગુજરાત BJPની ચૂંટણીની બેઠકમાં ભાગ લેવા આવી છું. મીડિયા વર્કશોપમાં અરૂણજીના નેતૃત્વમાં ભાગ લીધો છે. સૌરાષ્ટ્રની જવાબદારી મને સોંપાઈ છે એટલે ગુજરાત આવતા રહીશું. રૂપાણીના નેતૃત્વમાં મોદીજી જેવું જ કામ થઈ રહ્યું છે.