Not Set/ ભુજોડી ફાટક પાસે ST બસ પલટી, અકસ્માતમાં એક મહિલાનું થયું મોત

કચ્છમાં ભુજોડી ફાટક પાસે વહેલી પરોઢે ઉઝાં – નખત્રાણા બસ પલટી મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 6થી 7 મુસાફરોને ઈજા પહોંચી હતી. છેલ્લા સાત વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલતા ભુજોડી ઓવરબ્રિજના અધૂરા કામથી લોકોને વારંવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે અકસ્માત સર્જાતા મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. […]

Top Stories Gujarat Others

કચ્છમાં ભુજોડી ફાટક પાસે વહેલી પરોઢે ઉઝાં – નખત્રાણા બસ પલટી મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 6થી 7 મુસાફરોને ઈજા પહોંચી હતી.

છેલ્લા સાત વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલતા ભુજોડી ઓવરબ્રિજના અધૂરા કામથી લોકોને વારંવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે અકસ્માત સર્જાતા મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.