Not Set/ શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

ટીવી એક્ટ્રેસ શમા સિકંદરની ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી હોય છે. તેના ઈંસ્ટાગ્રામમાં 1 મિલિયનથી પણ વધુ ફોલોવર છે. શમાનાં સોશિયલ મીડિયાથી સામે આવેલા ફોટા કોઇને પણ તેની પાછળ પાગલ થવા મજબૂર કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી તે ટીવીથી દૂર છે તેમ છતા તેના ફોટા ઈંટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. શમા […]

Entertainment

ટીવી એક્ટ્રેસ શમા સિકંદરની ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી હોય છે. તેના ઈંસ્ટાગ્રામમાં 1 મિલિયનથી પણ વધુ ફોલોવર છે. શમાનાં સોશિયલ મીડિયાથી સામે આવેલા ફોટા કોઇને પણ તેની પાછળ પાગલ થવા મજબૂર કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી તે ટીવીથી દૂર છે તેમ છતા તેના ફોટા ઈંટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે.

શમા પહેલીવાર લોકપ્રિય સોની ટીવીની સીરીયલ “યે મેરી લાઇફ હૈ” માં નજર આવી હતી. જેમા પૂજા મેહતાનાં રોલમાં તેણે ટીવી પર ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ટીવી પર સિમ્પલ દેખાતી શમા સોશિયલ મીડિયામાં બોલ્ડ અવતારમાં દેખાતી હોય છે. જેના કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રેંડ થવા લાગી છે. આપને જણાવી દઇએ કે, શમા માયા નામની વેબ સીરીઝમાં હોટ અંદાજમાં નજર આવી હતી. આ સિવાય શમા આમિર ખાનની ફિલ્મ મન અને શોર્ટ ફિલ્મ સેક્સહોલિકમાં પણ નજર આવી ચુકી છે. શમા પોતાના ફિટનેસને લઇને હંમેશા ગંભીર રહેતી હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન