Not Set/ એર ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો, ઉત્તર ધ્રૃવ પરથી કર્યુ બોઇંગ 777નું ટેક ઓફ

ભારતીય રાષ્ટ્રીય વિમાન કંપની એર ઇન્ડિયાએ એક નવો ઇતિહાસ રચ્યો છે. એર ઇન્ડિયાએ ઉત્તર ધ્રુવ પરથી એર ઇન્ડિયાના એક  વિમાન બોઇંગ 777 ને  ટેક ઑફ કર્યુ હતું અને ઇતિહાસનાં પાને પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકીત કરી દીધું છે. ઉત્તર ધ્રુવ પરથી કમર્શિયલ ફ્લાઇટ ઊડાવનારી આ પહેલી એરલાઇન્સ કંપની બની હતી. એમ કહેવાય છે કે, સાન […]

India Tech & Auto

ભારતીય રાષ્ટ્રીય વિમાન કંપની એર ઇન્ડિયાએ એક નવો ઇતિહાસ રચ્યો છે. એર ઇન્ડિયાએ ઉત્તર ધ્રુવ પરથી એર ઇન્ડિયાના એક  વિમાન બોઇંગ 777 ને  ટેક ઑફ કર્યુ હતું અને ઇતિહાસનાં પાને પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકીત કરી દીધું છે. ઉત્તર ધ્રુવ પરથી કમર્શિયલ ફ્લાઇટ ઊડાવનારી આ પહેલી એરલાઇન્સ કંપની બની હતી.

એમ કહેવાય છે કે, સાન ફ્રાન્સિસ્કો તરફ જતા, પરંતુ ખૂબ સાંકડા હવાઇ માર્ગ પરથી ઊડીને ઉત્તર ધ્રુવ જઇ શકાય છે. આ એક બહુ મોટી ચેલેંજ ગણાવામાં આવે છે. અને ભારતીય રાષ્ટ્રીય વિમાન કંપની એર ઇન્ડિયાએ અહીથી બોઇંગ 777નું ટેક ઓફ કરીને મિશાલ સ્થાપિત કરી છે. ભારતીય વિમાની સેવા ક્ષેત્રે આ સિદ્ધિ ખૂબ મહત્ત્વની ગણાય રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.