Not Set/ સુરેન્દ્રનગર : હોટલનાં પાર્કિગમાં રહેલી કારમાં અચાનક લાગી આગ

સુરેન્દ્રનગરનાં લીંબડી હાઇવે પર અચાનક કારને આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી. હોટલનાં પાર્કિગમાં રહેલી કાર અચાનક સળગવા લાગતા ભયાનક દ્રશ્ય સર્જાયો હતો. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. હોટલનાં પાર્કિંગમાં રહેલી કારમાં અચાનક લાગેલી આગનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી પરંતુ સુત્રોનું કહેવુ છે કે કારમાં આગ શોર્ટ સર્કિટનાં […]

Gujarat Others

સુરેન્દ્રનગરનાં લીંબડી હાઇવે પર અચાનક કારને આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી. હોટલનાં પાર્કિગમાં રહેલી કાર અચાનક સળગવા લાગતા ભયાનક દ્રશ્ય સર્જાયો હતો. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

હોટલનાં પાર્કિંગમાં રહેલી કારમાં અચાનક લાગેલી આગનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી પરંતુ સુત્રોનું કહેવુ છે કે કારમાં આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હતી. આગ લાગતા જ ફાયર બ્રિગેડને તુરંત જ જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી નહી પહોચતા હોટલનાં સ્ટાફે આ આગને ઓલવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.