Not Set/ દિલ્હીની AIIMSમાં લાગી આગ, 22 ફાયર ફાઇટર ઘટના સ્થળે

દિલ્હીની વિશ્વ પ્રસિધ્ધ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં પહેલા અને બીજા માળે આગ ભભૂકી ઉઠી છે. આગનાં પગલા દિલ્હી ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર થય ગયું છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં હાલ 22 ફાયર ટેન્ડરો દોડી ગયા આવ્યા છે. AIIMSનાં ઇમર્જન્સી વર્ડ નજીક આગ લાગતાં એઈમ્સ ખાતેની ઇમરજન્સી લેબને બંધ કરી […]

Top Stories India

દિલ્હીની વિશ્વ પ્રસિધ્ધ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં પહેલા અને બીજા માળે આગ ભભૂકી ઉઠી છે. આગનાં પગલા દિલ્હી ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર થય ગયું છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં હાલ 22 ફાયર ટેન્ડરો દોડી ગયા આવ્યા છે. AIIMSનાં ઇમર્જન્સી વર્ડ નજીક આગ લાગતાં એઈમ્સ ખાતેની ઇમરજન્સી લેબને બંધ કરી દેવામાં આવી છે

આપને જણાવી દઇએ કે ભારતનાં પૂર્વ નાંણા મંત્રી અને ભાજપનાં દિગ્ગજ નેતા અરૂણ જેટલી હાલ નાદુરસ્ત તબિયતનાં કારણે એઇમ્સમાં હોવાથી એજ અનેક દિગ્ગજ મંત્રી અને નેતા દ્વારા તેમની મુલાકાત લેવામા આવી હતી. તો હજુ પણ અનેક નેતા તેમની તબિયતની ખબર પુછવા પહોંચવાનાં હોય ત્યારે જ એઇમ્સમાં આગની ઘટનાથી દર્દીઓની સુરક્ષાની દ્રષ્ટીની સાથે સાથે રાજકીય નેતાઓની સુરક્ષાને લઇને પણ અફરા તફરીનો માહોલ જોવામા આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.