Not Set/ આણંદઃ સોજીત્રાના પરોલ ગામે પાણીની ટાંકી બિસ્માર હાલત, જુઓ વિડીયો

આણંદ, થોડા સમય પેલા અમદાવાદના બોપલમાં ટાંકી ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં 2 લોકોના કરુણ  મોત  નિપજ્યા હતા ત્યાં તો સોજીત્રાના પરોલ ગામે  પાણીની ટાંકી બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે ટાંકીની મધ્યમાં મસમોટી તિરાડ  પડી છે. આ ટાંકી ગમે ત્યારે ઢસી પડે તો નવાઈ નહીં બીજું મહત્વ નું એ છે કે આ ટાંકી […]

Gujarat Others

આણંદ,

થોડા સમય પેલા અમદાવાદના બોપલમાં ટાંકી ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં 2 લોકોના કરુણ  મોત  નિપજ્યા હતા ત્યાં તો સોજીત્રાના પરોલ ગામે  પાણીની ટાંકી બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે ટાંકીની મધ્યમાં મસમોટી તિરાડ  પડી છે.

આ ટાંકી ગમે ત્યારે ઢસી પડે તો નવાઈ નહીં બીજું મહત્વ નું એ છે કે આ ટાંકી ગામના મુખ્ય માર્ગ પર આવેલી છે.પરંતુ  હવે મહત્વનુ  છે કે મંતવ્ય ન્યુઝના અહેવાલની  અસર તાલુકા વિકાસ અધિકારી,એન્જિનિયર સહિતની  ટીમે સ્થળની  મુલાકાત લીધી હતી.ટાંકીની મધ્યમાં મસ મોટી તિરાડ પડી છે. સરપંચે ટાંકી નજીકના વિસ્તારને બંધ કરવામો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.