ટ્વિટર પર વૉર્નને પોતાના શુભકામના સંદેશમાં વીરૂએ લખ્યું કે જ્યારે તમે બોલિંગ કરતાં હતા ત્યારે બેટસમેન એ જ પ્રાર્થના કરતાં કે તમારા હાથમાં આ રીતે જ પ્લાસ્ટર બંધાયલ રહે.

બર્થ ડે વિશ કરતાં સહેવાગે આ ઑસ્ટ્રેલિયન બોલરની સાથે પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે,સહેવાગ હમેશા પોતાના ચુટકીલ અંદાજ માટે જાણીતા છે. ક્રિકેટ ગ્રાઉન્ડ હોય કે ક્રિકેટની બારની દુનિયામાં સહેવાગ તેમના ફ્રેન્ડસ કિકેટ પ્લેયર્સ સાથે મસ્તી કરતા જોવા અવારનવાર જોવા મળી જાય છે.
