Not Set/ ફતેહપુર: ભંડારાના પ્રસાદ ખાધા બાદ, 20 બાળકોની હાલત કથળી, હોસ્પિટલમાં દાખલ

યુપીના ફતેહપુરમાં ગુરુવારે, ભંડરાનો પ્રસાદ ખાધા બાદ  20 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. તમામ બાળકોને ઝાડા અને ઉલટી થતાં નજીક ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ ઘટના માલવાન વિકાસ બ્લોકના બડહર ગામની છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટર અનુરાગ સચાને જણાવ્યું હતું કે, શંકર પાસવાન પાસે […]

Top Stories India

યુપીના ફતેહપુરમાં ગુરુવારે, ભંડરાનો પ્રસાદ ખાધા બાદ  20 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. તમામ બાળકોને ઝાડા અને ઉલટી થતાં નજીક ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી

આ ઘટના માલવાન વિકાસ બ્લોકના બડહર ગામની છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટર અનુરાગ સચાને જણાવ્યું હતું કે, શંકર પાસવાન પાસે મંગળવારે ગામમાં એક ભંડાર હતો જેમાં તમામ લોકો જમવા માટે ગયા હતા.

દરેકને ફૂડ પોઇઝનિંગની વતતિ ઓછી અસર જોવા મળી રહી છે. આ ગામમાં ગંદકીનો અંબાર લાગેલો છે.  સીએમઓ ડો.ઉમાકાંત પંડિતનું કહેવું છે કે, ગામમાં આરોગ્ય ટીમ મોકલવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.