યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનાં સત્તાવાર નિવાસ સ્થાન વોશીન્ગ્ટન ડીસીથી હ્યુસ્ટન જવા રવાના થયા છે. તે થોડા સમયમાં હ્યુસ્ટન ખાતે પહોંચી PM મોદીનાં #HowdyModi કાર્યક્રમમાં હાજરી આપશે. આપને જણાવી દઈએ કે PM મોદી અને US રાષ્ટ્રપતિ આ પ્રોગ્રામમાં લગભગ 100 મિનિટ માટે સાથે રહેશે. આ દરમિયાન PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ બનેેં કાર્યક્રમમાં પોતાનું સંબોધન પણ આપશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ લગભગ 30 મિનિટનું ભાષણ આપશે.
Joint Base Andrews (Maryland): President of the United States, Donald Trump emplanes for Houston. He will attend #HowdyModi event, later today. (Pic credit: Steve Herman, The Voice of America) pic.twitter.com/ZKUxiIuMYb
— ANI (@ANI) September 22, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
