આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ સૂર્યઅષ્ટકમનો પાઠ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 16 માર્ચ ફાગણ વદ બીજ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે.  હસ્ત  નક્ષત્ર બેઠું છે. સવારે 06.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.48 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 16 માર્ચ ફાગણ વદ બીજ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે.  હસ્ત  નક્ષત્ર બેઠું છે. સવારે 06.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.48 કલાકે થશે

  • તારીખ :- ૧૬-૦૩-૨૦૨૫, રવિવાર
  • તિથી :-      વિ. સં. ૨૦૮૧ / ફાગણ વદ બીજ
  • રાશી :-   કન્યા            (પ,ઠ,ણ)
  • નક્ષત્ર :-   હસ્ત              (સવારે ૧૧:૪૫ સુધી.)
  • યોગ :-    વૃધ્ધિ              (બપોરે ૦૨:૪૮ સુધી.)
  • કરણ :-    ગર                (સવારે ૦૪:૫૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન           ü કન્યા  (સવારે ૦૧:૧૬ સુધી, માર્ચ-૧૭)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૪૮ એ.એમ                                     ü ૦૬.૪૮ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૮.૩૮ પી.એમ.                     ü ૦૭:૪૫ એ.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૪ થી બપોરે ૦૧:૧૨ સુધી.         ü બપોરે ૦૫.૧૮ થી ૦૬.૪૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·       સૂર્યઅષ્ટકમનો પાઠ કરવો.                      બીજની સમાપ્તિ  :   બપોરે ૦૪:૫૮ સુધી.

  • તારીખ :-         ૧૬-૦૩-૨૦૨૫, રવિવાર / ફાગણ વદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૪૮ થી ૧૧:૧૮
અમૃત ૧૧:૧૮ થી ૧૨:૪૮
શુભ ૦૨:૧૮ થી ૦૩.૪૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૮ થી ૦૮:૧૮
અમૃત ૦૮:૧૮ થી ૦૯:૪૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નજીકનાલોકો સાથે મુલાકાત થશે.
  • વ્યક્તિત્વમાંપણ નિખાર આવે..
  • તમારીઉપર જવાબદારી વધારે રહેશે.
  • પરિસ્થિતિનેશાંતિથી ઉકેલ લાવો.
  • શુભ કલર : મરૂન
  • શુભ અંક :  ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સંબંધીઓ ઘરે આવી શકે.
  • રાજનૈતિક સંપર્કલાભદાયી રહેશે.
  • પૈતૃક સંપત્તિનેલગતું  કામ આજે પૂર્ણ થાય.
  • તમારીયોજનાઓની ચર્ચા ન કરો.
  • શુભ કલર : પીળો
  • શુભ અંક :  ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વડીલોનું માન-સન્માન જાળવવું.
  • પતિ-પત્ની વચ્ચેપ્રેમમાં વધારો થશે.
  • ઉધારી સંબંધોનેખરાબ કરી શકે.
  • લોકો દ્વારા તમારા કાર્યોની પ્રશંસા થાય.
  • શુભ કલર : લીલો
  • શુભ અંક :  ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ધાર્મિક કાર્યોંમાંસમય પસાર થશે.
  • કોઈઅટવાયેલું કામ પૂરું થાય.
  • સમજણથીસમસ્યાનો ઉકેલ મળે.
  • ધંધો આજે વધારે સારો નહીં રહે.
  • શુભ કલર : ગુલાબી
  • શુભ અંક :  ૮

 

 

  • સિંહ (મ , ટ) :-
  • પરિવારને સમયઆપી શકશો નહીં.
  • નવી-નવીજાણકારીઓ પ્રાપ્ત થશે.
  • કોઈપણમોટું રોકાણ કરતા વિચાર કરી લો.
  • કાર્યક્ષેત્રમાં યોગ્ય પરિણામ મળે નહિ.
  • શુભ કલર : ગુલાબી
  • શુભ અંક :  ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઓનલાઇનશોપિંગ કરી શકો.
  • વિદ્યાર્થીઓને શુભ સૂચના મળી શકે.
  • પોતાનાઉપર જ વિશ્વાસ રાખો.
  • કર્મચારીઓસાથે સહયોગથી કાર્ય કરી શકો.
  • શુભ કલર –સફેદ
  • શુભ અંક – ૯

 

 

  • તુલા (ર , ત) :-
  • મહત્ત્વપૂર્ણકામ પૂર્ણ કરી શકશો.
  • શેરબજારથી લાભ થઇ શકે.
  • હ્રદયનીજગ્યાએ દિમાગથી નિર્ણય લો.
  • ઉત્તેજનાથીસમસ્યાઓ વધી શકે.
  • શુભ કલર –પર્પલ
  • શુભ અંક – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપારમાં નવુંકરવાની કોશિશ કરો.
  • રોકાણને લગતામહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો.
  • આળસ અને નકારાત્મક વિચાર હાવી થાય.
  • દુશ્મન તમારા પર હાવી થઈ શકે.
  • શુભ કલર–લીલો
  • શુભ આંક –૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમસ્યાનું સમાધાન મળી શકે છે.
  • ખોવાયેલી વસ્તુ મળી શકે છે.
  • કાર્યક્ષેત્રમાંધ્યાન આપી શકશો.
  • જીવનસાથીનોસહયોગ મળશે.
  • શુભ કલર–ગુલાબી
  • શુભ આંક –૫

 

  • મકર (ખ, જ) :-
  • તમારીયોગ્યતા ઉપર વિશ્વાસ કરો.
  • મીડિયા અનેમાર્કેટિંગને લગતા લોકો માટે દિવસ સારો છે.
  • પતિ-પત્ની વચ્ચેતણાવ રહી શકે.
  • રાજકીય ક્ષેત્રે તમને ઉચ્ચ પદ મળે.
  • શુભ કલર–લીલો
  • શુભ આંક –૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારાવિચારોમાં પરિવર્તન આવી શકે.
  • અતિ આત્મવિશ્વાસનબળાઈ બની શકે.
  • દિવસ વ્યાવસાયિક કાર્યોથી ઘેરાયેલો રહેશે.
  • કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વિવાદો રહેશે.
  • શુભ કલર–મરૂન
  • શુભ આંક –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કાર્યોઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.
  • આજેલક્ષ્યથી ભટકી શકો.
  • વ્યવસાયિકસ્થળે તમારું પ્રભુત્વ જળવાય.
  • પરિવાર સાથે મનોરંજનમાં સમય પસારથાય.
  • શુભ કલર–વાદળી
  • શુભ આંક –૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાનવીર સમજતો માણસ વાસ્તવમાં ભ્રમમાં જીવે છે, આપનાર કોઈ બીજું હોય છે….

આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં

આ પણ વાંચો:વર્ષ 2025માં ઘર બનાવવા માટે કયો મહિનો શ્રેષ્ઠ અને શુભ રહેશે….