Not Set/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 5 ના મોત

અમદાવાદ, રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધરો જોવા મળી રહ્યો છે ત્યાં વધુ એક ઘટના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે ની સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સજાયો છે. જેમાં 5 લોકોના મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માલિટી અનુસાર  અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા  5 લોકોના […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધરો જોવા મળી રહ્યો છે ત્યાં વધુ એક ઘટના અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે ની સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સજાયો છે. જેમાં 5 લોકોના મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માલિટી અનુસાર  અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા  5 લોકોના મોત નિપજ્યા છે. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત આ સર્જાયો હતો.

આપને જણાવી દઈએ કે કાર ટ્રક પાછળ ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. કાર ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. કાર ટ્રક પાછળ ઘૂસી જતાં 5 લોકોના મોત નિપજ્યાં હતા.

મહેમદાવાદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, અકસ્માતને પગલે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.