Not Set/ કસરત દરમિયાન, આમિર ખાનની પુત્રી, ઇરા ખાન ઉંધા માથે પટકાઈ…

બોલિવૂડના પરફેક્ટનિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાનનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક્સરસાઇઝ કરતી જોવા મળી રહી છે. તે વર્કઆઉટ્સ દરમિયાન નીચે પડે છે.જો કે, તે સુરક્ષિત છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે ઇરા ખાને કેપ્શનમાં લખ્યું છે કે તે એકદમ સુરક્ષિત છે. ઇરાના ચાહકોને તેનો […]

Uncategorized

બોલિવૂડના પરફેક્ટનિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાનનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક્સરસાઇઝ કરતી જોવા મળી રહી છે. તે વર્કઆઉટ્સ દરમિયાન નીચે પડે છે.જો કે, તે સુરક્ષિત છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે ઇરા ખાને કેપ્શનમાં લખ્યું છે કે તે એકદમ સુરક્ષિત છે. ઇરાના ચાહકોને તેનો આ વીડિયો ખૂબ પસંદ છે. ઇરનો આ વિડીયો શેર કરતાં જ જિમ અને કસરત દરમિયાન લેવામાં આવતી સાવચેતી અંગે ચર્ચા શરૂ થી ગઈ છે. વર્કઆઉટ્સ દરમિયાન થતી ભૂલો તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

https://www.instagram.com/p/B26lkdsgSci/?utm_source=ig_web_copy_link

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.