પ્રેમનો ઇજારો કરવાની દરેકની અલગ અલગ રીત હોય છે. કેટલાક લોકો તો માત્ર કિસના મધ્યમથી જ તેમની ભાવના વ્યકત કરતાં હોય છે. પછી તે ફ્લાઇંગ કિસ હોય કે પછી શરીરના જુદા જુદા અંગો પર જ કિસ કેમ ન હોય. આવો આજે જાણીએ દરેક કિસ પાછળની કહાની શું છે.
ગાલ પર કિસ કરવાનો અર્થ
ગાલ પર કિસ કરવીથી સ્નેહ છલકે છે. તે સહકાર અને પૂર્ણતાને દર્શાવે છે. આ સિવાય પણ તે એક આકર્ષણનું પ્રતીક છે.
હોઠ પર કિસ કરવાનો અર્થ
હોઠ પર કિસ એ જુસ્સો બતાવે છે. પ્રેમ વ્યક્ત કરવાની આ એક સરસ રીત છે.
કોલરબોન પર કિસ કરવાનો અર્થ
કોલરબોન પર કિસ આત્મીયતા દર્શાવે છે. શારીરિક આકર્ષણ દર્શાવવાની આ એક સારી રીત છે.
કાન પર કિસ કરવાનો અર્થ
સેક્સુયલ ઇંટેન્શન વ્યક્ત કરવા માટે કાન પર કિસ કરે છે. જો કે, તેની અસર સંપૂર્ણપણે કિસ કરનારના હેતુ પર આધારિત છે.
હાથ પર કિસ કરવાનો અર્થ
કોઈની તરફ તમારી પસંદગી વ્યક્ત કરવા માટે હાથ પર કિસ કરી શકાય છે. આ સિવાય તે વિશ્વાસનું પ્રતિક પણ છે.
કપાળ પર કિસ કરવાનો અર્થ
કપાળ પર કરવામાં આવતી કિસ પાર્ટનર પ્રતિ જોડાણ દર્શાવે છે. લોકો તેને ભાવનાત્મક ક્ષણ પર કરવાનું પસંદ કરે છે.
ફ્લાઇંગ કિસ કરવાનો અર્થ
ફ્લાઇંગ કિસ ઘણીવાર ગુડબાય અથવા ગૂડ લક કહેવાના હેતુ માટે કરવામાં આવે છે. કોઈપણ સંબંધને મજબૂત બનાવવામાં ફ્લાઇંગ ખૂબ અસરકારક છે.
આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.