Not Set/ રાજ્યમાં 17 ટૂર્સ ઓપરેટરો પર GSTનાં દરોડા, 100 કરોડથી વધુની GSTની ચોરી

ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના રાજીના મોટા 17 ટુર ઓપરેટરને ત્યાં દરોડા પડ્યા હતા. આ દરોડામાં આશરે 100 કરોડ થી વધુ ની જીએસટી ની ચોરી 47 લાકના બિન હિસાબી વયવહારો મળી આવ્યા છે. આ બિન હિસાબી વ્યવહારો પર  ટેક્સ, પેનલ્ટી, સહિત મોટાપાયે પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. ટુર ઓપરેટરો […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara

ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના રાજીના મોટા 17 ટુર ઓપરેટરને ત્યાં દરોડા પડ્યા હતા. આ દરોડામાં આશરે 100 કરોડ થી વધુ ની જીએસટી ની ચોરી 47 લાકના બિન હિસાબી વયવહારો મળી આવ્યા છે. આ બિન હિસાબી વ્યવહારો પર  ટેક્સ, પેનલ્ટી, સહિત મોટાપાયે પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.

ટુર ઓપરેટરો દ્વારા મોટા પાયે જીએસટી ની ચોરી થતી હોવાની મળેલી બાતમી ને આધારે રાજીના અલગ અલગ જીલ્લામાં 17 જેલતા ઓપરેટરોને ત્યાં જુદી જુદી ટિમ બનાવી ને આ દરોડા પાડવામાં આવ્યા અહતા. જેમાં આ ટુર ઓપરેટરોના હિસાબી ચોપડા, બેન્ક સ્ટેટમેન્ટ, કાચી નોધ, ડિજિટલ ડેટા વિગેરે અધિકારીઓએ દ્વારા જેપીટી કરવામાં આવ્યા છે, અને તેની ચકાસણીની ચાલી રહી છે.

કોક્સ એન્ડ કિંગ અમદાવાદ, કેસવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ- રાજકોટ, રજાક એન્ડ સન્સ-અમદાવાદ, એટલાંટા વર્લ્ડ ટ્રાવેલ્સ- અમદાવાદ, અલ મન્સૂર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ – અમદાવાદ, અકબરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-અમદાવાદ, હાંજા ટુર્સ –અમદાવાદ, અલ શબ હજ ટુર્સ –અમદાવાદ, ક્ષિતિજ ટુર્સ એન્ડ ટ્રેડ ફેર્સ –અમદાવાદ, અક્ષર ટ્રાવેલ્સ –અમદાવાદ, ફોજદાર ટ્રાવેલ્સ–અમદાવાદ, નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો સુરતના ટેકસટાઇલ, કેમિકલ અને સિરામિક વેપારીને ત્યાં GST વિભાગનાં દરોડા

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.