Not Set/ મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત, 13 ઘાયલ, 1 મોત

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા મંડળી ગામ પાસે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં બે કાર ધડાકાભેર  સામ સામે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ જ્યારે 13 જણા ગંભીર રીતે ઘાયલ થતા તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા અમદાવાદ હાઈવે પાસે મંડાલી ગામ પાસે ધડાકાભેર સામસામે અથડાઇ હતી. બંને […]

Top Stories Gujarat Others

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા મંડળી ગામ પાસે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં બે કાર ધડાકાભેર  સામ સામે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ જ્યારે 13 જણા ગંભીર રીતે ઘાયલ થતા તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા અમદાવાદ હાઈવે પાસે મંડાલી ગામ પાસે ધડાકાભેર સામસામે અથડાઇ હતી. બંને કારમાં બેઠેલા મુસાફરોને ભારે ઈજાઓ થી હતી. જેમથી એક ઘ્યાલનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય, 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલી બે કાર અથડાતાં તેમાં બેસેલા  મુસાફરો રસ્તા પર ફેંકાયા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  ઘટનાની જાણ થતાં જ 108 સહિતનો બચાવ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુધ્ધના ધોરણે ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સ્થાનિકો સહિતના લોકો મદદે દોડી આવ્યા હતા.

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.