Not Set/ ગુજરાત કોંગ્રેસ નેતા જયરાજસિંહની નારાજગીને પગલે રાજ્ય પ્રભારી રાજીવ સાતવ મેદાનમાં

ગુજરતમાંથી નામશેષને  આરે પહોચેલી કોંગ્રેસને બચાવવા માટે ગુજરાત રાજ્યના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હવે મેદાને ઉતાર્યા છે. યુવા કોંગી નેતા જયરાજસિંહની નારજગીને લઈને રાજીવ સાતવે, એક સંદેશો મોકલ્યો છે. અને ઉતાવળમાં કોઈ જ પગલું ના ભરવા માટે જણાવ્યુ છે. તો સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ જયરાજસિંહની નારાજગી દૂર  કરવા અંગે સત્વરે પગલાં […]

Top Stories Gujarat Politics

ગુજરતમાંથી નામશેષને  આરે પહોચેલી કોંગ્રેસને બચાવવા માટે ગુજરાત રાજ્યના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હવે મેદાને ઉતાર્યા છે. યુવા કોંગી નેતા જયરાજસિંહની નારજગીને લઈને રાજીવ સાતવે, એક સંદેશો મોકલ્યો છે. અને ઉતાવળમાં કોઈ જ પગલું ના ભરવા માટે જણાવ્યુ છે. તો સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ જયરાજસિંહની નારાજગી દૂર  કરવા અંગે સત્વરે પગલાં લેવા આદેશ કર્યો છે.

જયરજ સિંહે કહ્યું હતું કે, રાજ્યની પેટા ચૂંટણીનેલાઈને કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિગ્રહ તેની ચરમસીમા પર પહોચ્યો છે. કોંગ્રેસમાં ચાપલૂસીઓ કરવાવાળાની જમાવટ છે. અને મને જાતિવાદી રાજનીતિ જરા પણ પસંદ નથી. હું કોંગ્રેસથી નારાજ જરૂર છું , પણ હું કોંગ્રેસ છોડવાનો નથી જ.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.