રાજકોટ,
રંગીલાં રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વધી રહી છે. ચોરી અને હત્યા જાણે સામાન્ય ઘટના બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટના ચુનારાવડ ચોક પાસે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.જો કે આ હત્યા કેમ કરવામાં આવી તે હજુ સુધી જાની શકાયું નથી.
આપણ વાંચો :રાજકોટઃ માધાપર ચોકડી પર આવેલ પાર્ટી પ્લોટ પાસે યુવકની હત્યા
મળતી માહિતી અનુસાર રાજકોટના ચુનારાવડ ચોક પાસે એક યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. કહેવામા આવી રહ્યું છે કે આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ પણ ઘાયલા થયા છે જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં અવાયા છે. સરકારી દવાખાને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
