Not Set/ સની લિયોનીના આ અંદાજને ચાહકોએ ગણાવ્યો સુપર

સની લિયોની અવારનવાર સોશિયલ મીડિયા પર તેના વિડીયો અને ફોટો શેર કરતી રહે છે અને ચાહકો પણ તેના વિડીયો અને ફોટાની આતુરતાથી રાહ જોતાં જોય છે. સની લિયોનીના ગ્લેમરસ અંદાજને જોવા માટે ચાહકો હમેશા ઉતાવળા રહેતા હોય છે દરેક આઉટફિટમાં સની હોટ જનરે પડે છે. છેલ્લા કેટલાક દિવસોથી સનીની હોટ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર દેખાતી […]

Entertainment

સની લિયોની અવારનવાર સોશિયલ મીડિયા પર તેના વિડીયો અને ફોટો શેર કરતી રહે છે અને ચાહકો પણ તેના વિડીયો અને ફોટાની આતુરતાથી રાહ જોતાં જોય છે. સની લિયોનીના ગ્લેમરસ અંદાજને જોવા માટે ચાહકો હમેશા ઉતાવળા રહેતા હોય છે દરેક આઉટફિટમાં સની હોટ જનરે પડે છે.

છેલ્લા કેટલાક દિવસોથી સનીની હોટ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર દેખાતી નહોતી.

તાજેતરમાં જ તેણે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે અને ચાહકોને આ લુક ખૂબ જ ગમ્યો છે. ચાહકો દ્વારા સનીને હોટ અને સુપર જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.