
PM મોદીએ વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં એનડીએને ફરીથી ખૂબ જ પ્રેમથી આદેશ મળ્યો છે. મહારાષ્ટ્રની પ્રગતિ માટે કાર્ય ચાલુ રાખશે. તેમણે કહ્યું કે તે દરેક ભાજપ, શિવસેના કાર્યકર અને એનડીએ પરિવારને સલામ કરે છે.
PM Modi: I thank the people of Haryana for blessing us. We will continue to work with same zeal and dedication for the state’s progress. I laud the efforts of hardworking BJP Haryana karyakartas who toiled extensively&went amongst people to elaborate on our development agenda. pic.twitter.com/auethwACts
— ANI (@ANI) October 24, 2019
જોકે, હરિયાણામાં પણ ભાજપ સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
આપને તે પણ જણાવી દઇએ કે, તમામ રાજ્યોની પૂૂર્વની વિઘાનસભા ચૂંટણી કરતા તુલનામાં ભાજપને ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે અને પેટા ચૂંટણી સહિત કુલ બેઠકોમાં ભાજપની જીતનો આંકડો ઘટ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
