Not Set/ જાણો, કઈ રીતે મદદરૂપ થશે ગૂગલની આ ખાસ પેમેન્ટ એપ ?

વિશ્વની ખ્યાતનામ ટેકનોલોજી કંપની ગૂગલે ભારતમાં યુપીઆઇ બેઝ્ડ ડિઝિટલ પેમેન્ટ એપ ‘તેઝ’ લોન્ચ કરી છે. આ એપથી મોબાઇલ યુઝર્સ પોતાના બેંક એકાઉન્ટને લીંક કરી દુકાનો અને અન્ય ઓનલાઈન સ્ટોરમાં પણ પેમેન્ટ કરી શકશે. તેમજ આ એપના ઉપયોગથી મોબાઈલ દ્વારા બે બેન્કોના ખાતાની વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાશે. આ એપ એન્ડ્રોઈડ અને ગૂગલ પ્લેસ્ટોર માં ઉપલબ્ધ હશે. […]

Business

વિશ્વની ખ્યાતનામ ટેકનોલોજી કંપની ગૂગલે ભારતમાં યુપીઆઇ બેઝ્ડ ડિઝિટલ પેમેન્ટ એપ ‘તેઝ’ લોન્ચ કરી છે. આ એપથી મોબાઇલ યુઝર્સ પોતાના બેંક એકાઉન્ટને લીંક કરી દુકાનો અને અન્ય ઓનલાઈન સ્ટોરમાં પણ પેમેન્ટ કરી શકશે. તેમજ આ એપના ઉપયોગથી મોબાઈલ દ્વારા બે બેન્કોના ખાતાની વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાશે. આ એપ એન્ડ્રોઈડ અને ગૂગલ પ્લેસ્ટોર માં ઉપલબ્ધ હશે.

આ એપને યુપીઆઇથી જોડવા માટે ગૂગલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સાથે કરાર કર્યો છે. તેમજ આ સર્વિસ માટે ગૂગલ દેશની મોટી ખાનગી ક્ષેત્રની બેન્કોની સાથે કૉન્ટ્રાક્ટ પણ કર્યો છે. આ એપ RBIના નિયંત્રણ હેઠળ છે.