લાંબા ઇન્તજાર પછી અને અનેક પત્ર વ્યવહાર બાદ આખરે પંજાબનાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને સરકાર દ્વારા પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનાં ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેવા માટેનું પોલીટીકલ ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું છે. આ પરવાનગી સાથે સિદ્ધુ કરાતારપુર કોરિડોરથી 9 નવેમ્બરનાં રાજ યાત્રા કરી શકશે.
Sources: Political clearance has been granted to Congress leader Navjot Singh Sidhu to travel through the Kartarpur Sahib Corridor on 9th November. pic.twitter.com/vVfQexF5hz
— ANI (@ANI) November 7, 2019
ઉલ્લેખનીય છે કે, પાંજાબ કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધુ દ્વારા EAMમાં વિદેશમંત્રી એસ જયશંકરને ફરીથી પત્ર લખીને, #કરતારપુરકોરિડોર ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાની પરવાનગી આપવા માટે વિનંતી કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે, “સરકાર દ્વારા મને ઉદઘાટન માટે પાકિસ્તાન જવા દેવાની મંજૂરી આપી છે કે નહીં તે અંગે વારંવાર રિમાઇન્ડર્સ આપવા છતાં તમે કોઇ જવાબ આપ્યો નથી”.
આપને જણાવી દઇએ કે, નવજોતસિંહ સિદ્ધુ દ્વારા થોડા દિવસ પૂર્વે જ કેન્દ્ર સરકારના વિદેશમંત્રાલય પાસે પાકિસ્તાનમાં યોજાવા જઇ રહેલ # કરતારપુરકોરિડોર ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાની પરવાનગી માંગવામાં આવી હતી.
Navjot Singh Sidhu, Congress writes to EAM, S Jaishankar again, requesting permission to attend #KartarpurCorridor inauguration. Letter states,"Despite repeated reminders you haven't responded to whether or not the govt has granted me permission to go to Pak for the inauguration" pic.twitter.com/HUR9qO6A5b
— ANI (@ANI) November 7, 2019
જુઓ સમગ્ર અહેવાલ………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
