Not Set/ બોલીવૂડ/ રામલલાને મળ્યો ન્યાય તો બોલીવૂડ સ્ટાર્સે વ્યક્ત કરી ખુશી, કહ્યું- આજે છે રામનવમી

સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યા પર એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં રામ મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. https://twitter.com/imbhandarkar/status/1193046219171549184 આ સાથે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જ મુસ્લિમ પક્ષ માટે મસ્જિદ બનાવવા માટે જમીનનો આદેશ આપ્યો છે. અત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય […]

Uncategorized

સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યા પર એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં રામ મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.

https://twitter.com/imbhandarkar/status/1193046219171549184

આ સાથે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જ મુસ્લિમ પક્ષ માટે મસ્જિદ બનાવવા માટે જમીનનો આદેશ આપ્યો છે. અત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે બોલિવૂડ સેલેબ્સ પણ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. મધુર ભંડારકર, કોએના મિત્રા, રાજુ શ્રીવાસ્તવ, કંગના રાનૌત જેવા સ્ટાર્સે આ નિર્ણયને આવકાર્યો છે.

સુપ્રિમ કોર્ટના આ નિર્ણય અંગે પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે – તેમને લાગે છે કે આજે રામ નવમી છે.

https://twitter.com/vivekoberoi/status/1193061483271180289

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.