મેષ (અ,લ,ઈ) –
- લાગણીના પ્રસંગો બને
- વ્યવહારીક વાતો થશે
- જીવનસાથી સાથે સુમેળ રહે
- હાડકાની બિમારીથી સાચવવું
- પેશાબમાં બળતરા થઈ શકે છે
વૃષભ (બ,વ,ઉ) –
- શુભ સંદેશો મળે
- જૂના કાર્યો સિદ્ધ થાય
- આવકનો માર્ગ મોકળો થાય
- આકસ્મિક લાભ થાય
- વાણી ડિપ્લોમેટીક બનશે
મિથુન (ક,છ,ઘ) –
- વેપારમાં હાની થાય
- ખોટી ઉતાવળથી કામ બગડે
- ખોટો નિર્ણય લેવાઈ જાય
- અટવાઈ જશો
- શાંતિથી દિવસ પસાર કરવો
કર્ક (ડ,હ) –
- મુસાફરીની શક્યતા
- સહકાર્યકરો સાથે આનંદ
- ઘર સંબંધ કાર્યો
- નોકરીમાં વિવિધ જવાબદારી મળે
- વેપારમાં સફળતા
સિંહ (મ,ટ) –
- વડીલોનું આરોગ્ય જાળવવું
- ઘરમાં થોડી વ્યથા રહે
- એસીડીટીથી સાચવવું
- કોઈક નવી પ્રાપ્તિ થાય
- માન-સન્માન જળવાય
કન્યા (પ,ઠ,ણ) –
- વડીલોનો આદર કરજો
- હોઠે આવેલો પ્યાલો ઝટકી ન જાય
- શિક્ષિતવર્ગથી લાભ થશે
- પ્રયત્ન વધુ કરવો
- ઝડપથી ના ન કહેતા
તુલા (ર,ત) –
- વડીલ વ્યક્તિ તરફથી લાભ
- એક્સપોર્ટરને લાભ
- સુખ-સમૃદ્ધિ વધે
- લગ્નસંબંધી વાતો ચર્ચાય
- હાથની પીડાથી સાચવવું
વૃશ્ચિક (ન,ય) –
- નિર્ણયમાં સાવધાની રાખો
- પસ્તાવું પડે
- કાર્યમાં અંતરાય આવે
- કાર્ય અટકી પડે
- આજે નવું કાર્ય હિતાવહ નથી
ધન (ભ,ધ,ફ,ઢ) –
- ગુસ્સો વધુ આવે
- વ્યસ્તતા ખૂબ રહે
- પણ, કાર્ય સિદ્ધ ન થાય
- આરોગ્ય જાળવજો
- ખોટો ઉશ્કેરાટ ન કરતા
મકર (ખ,જ) –
- અચાનક લાભ મળશે
- આશાનું નવું કિરણ મળે
- આવકમાં ઉમેરો થાય
- અચાનક ધનલાભ થાય
- વારસાઈનો લાભ મળી શકે
કુંભ (ગ,શ,સ,ષ) –
- પોતાની ચીજવસ્તુ સંભાળજો
- નુકશાન થઈ શકે છે
- આરોગ્ય જાળવજો
- શરદીજન્ય રોગથી સાચવજો
- મિત્રોથી ગેરલાભ થઈ શકે
મિન (દ,ચ,ઝ,થ) –
- વધુ ધન કમાવાની ઇચ્છા પ્રબળ
- કંઈક ઓછું પડે તેવું લાગે
- આરોગ્ય જાળવજો
- ઉદાસી છવાઈ શકે છે
- પ્રફુલ્લિત રહેવા પ્રયત્ન કરજો
ઈતિ શુભમ્.