Not Set/ જાણો કયા રાજ્યમાં નહિં મળે સરકારી નોકરી ?

અસમ વિધાનસભા તરફથી તાજેતરમાં પાસ કરવામાં આવેલા વિધેયક લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિધેયક હેઠળ જો આ રાજ્ય સરકારનો કોઈ કર્મચારી પોતાના માતા-પિતા તેમજ દિવ્યાંગ ભાઈ-બહેનની દેખભાળ નહિં કરે તો તેમના માસિક વેતનમાંથી 10 ટકા રકમની બાદાબાકી કરવામાં આવશે. વેતનમાંથી કાપવામાં આવેલી રકમ એ કર્મચારીના અભિભાવક અને ભાઈ બહેનોની સારસંભાળ માટે આપવામાં આવશે. […]

India

અસમ વિધાનસભા તરફથી તાજેતરમાં પાસ કરવામાં આવેલા વિધેયક લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિધેયક હેઠળ જો આ રાજ્ય સરકારનો કોઈ કર્મચારી પોતાના માતા-પિતા તેમજ દિવ્યાંગ ભાઈ-બહેનની દેખભાળ નહિં કરે તો તેમના માસિક વેતનમાંથી 10 ટકા રકમની બાદાબાકી કરવામાં આવશે. વેતનમાંથી કાપવામાં આવેલી રકમ એ કર્મચારીના અભિભાવક અને ભાઈ બહેનોની સારસંભાળ માટે આપવામાં આવશે. આ વિધેયક બાદ સરકારી નોકરી મેળવનાર અને સ્થાનિક ચૂંટણીમાં ઉભા રહેવા માટે લોકોએ આ બદલાવનો સામનો કરવો પડશે.