Not Set/ ગુજરાતનાં 1.5 કરોડ બાળકોની આરોગ્ય ચકાસણી યોજનાં અમલી, તમામ ખર્ચ સરકાર આપશે

ચકાસણી અભિયાન સમારોહ કાર્યક્રમ 1.5 કરોડ બાળકોની ચકાસણી કરાશે તમામ ખર્ચ સરકાર આપશે સાબરકાંઠામાં પણ શાળા આરોગ્ય યોજાયો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા મહેસાણામાં પણ યોજાયો શાળા આરોગ્ય ગાંધીનગરમાં બાળકોની તબીબી ચકાસણી અભિયાન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. 1.5 કરોડ બાળકોની ચકાસણી કરવામાં આવશે. બાળકોનાં સ્વાસ્થ્ય માટે સરકાર ચિંતિત છે. તબીબી ચકાસણીમાં તમામ ખર્ચ સરકાર ભોગવશે. […]

Uncategorized
  • ચકાસણી અભિયાન સમારોહ કાર્યક્રમ
  • 1.5 કરોડ બાળકોની ચકાસણી કરાશે
  • તમામ ખર્ચ સરકાર આપશે
  • સાબરકાંઠામાં પણ શાળા આરોગ્ય યોજાયો
  • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા
  • મહેસાણામાં પણ યોજાયો શાળા આરોગ્ય

ગાંધીનગરમાં બાળકોની તબીબી ચકાસણી અભિયાન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. 1.5 કરોડ બાળકોની ચકાસણી કરવામાં આવશે. બાળકોનાં સ્વાસ્થ્ય માટે સરકાર ચિંતિત છે. તબીબી ચકાસણીમાં તમામ ખર્ચ સરકાર ભોગવશે. તેમજ નવજાત શિશુ થી 6 વર્ષનાં આંગણવાડીમાં જતા બધા બાળકોના આરોગ્યની તેમજ ધો.1 થી 12 ના પ્રાથમિક અને માધ્યમિક શાળાના બધા બાળકોની તપાસ કરવામાં આવશે.

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં શાળા આરોગ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનો આરંભ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો હતો. શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો વિશે આરોગ્યની તપાસણી અંગે માહીતી આપવામાં આવી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં ઉમેર્યુ હતુ કે. કમોસમી વરસાદને લઈને જે નુકસાન નુ વળતર પણ સરકાર દ્રારા આપવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં રાજ્યના રમતગમત પ્રધાન ઇશ્વર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણાના પાલાવાસનામાં શાળા આરોગ્ય અનેં રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્ર્માં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમાં બાળકોની સ્વાસ્થને લઈને વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.