Not Set/ ડાંગમાં આહવા-ચીંચલી રોડ પર ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં મોત, 16 ઇજાગ્રસ્ત

ડાંગમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બે લોકોના મોત અને 16 લોકોને ઇજા પહોંચી હતી. તામામ ઇજાગ્રસ્ત લોસોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આહવા-ચીંચલી રોડ પર આ દુર્ઘટના બની હતી. જીપ માં સવાર તમામ 18 લોકો ધાર્મિક કામે જતા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા. જીપ ચાલકે સ્ટીયરીંગ પર કાબુ […]

Gujarat Others

ડાંગમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બે લોકોના મોત અને 16 લોકોને ઇજા પહોંચી હતી. તામામ ઇજાગ્રસ્ત લોસોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આહવા-ચીંચલી રોડ પર આ દુર્ઘટના બની હતી. જીપ માં સવાર તમામ 18 લોકો ધાર્મિક કામે જતા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા. જીપ ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. જેથી જીપ પલ્ટી મારી હતી. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.