Not Set/ સાંઈ માંજરેકરે ફલટનમા અનાથ બાળકો માટે સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું 

દબંગ 3 અભિનેત્રી સાંઇ માંજરેકર હાલ માં સોલર પ્લાન્ટના ઉદ્ઘાટન માટે ફલટન ગામે પહોંચી હતી. આ સોલાર પ્લાન્ટ ગામના 300 જેટલા અનાથ બાળકોને ગરમ પાણી આપવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. અભિનેત્રી તેની પહેલી ફિલ્મ ‘દબંગ 3’ થી ચુલબુલ પાંડે સાથે બૉલીવુડમા ડેબ્યુ કરી રહી છે. દબંગ 3 ફિલ્મનું  ટ્રેલર જોયા બાદ આ સુંદર જોડીએ […]

Uncategorized

દબંગ 3 અભિનેત્રી સાંઇ માંજરેકર હાલ માં સોલર પ્લાન્ટના ઉદ્ઘાટન માટે ફલટન ગામે પહોંચી હતી. આ સોલાર પ્લાન્ટ ગામના 300 જેટલા અનાથ બાળકોને ગરમ પાણી આપવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે.

અભિનેત્રી તેની પહેલી ફિલ્મ ‘દબંગ 3’ થી ચુલબુલ પાંડે સાથે બૉલીવુડમા ડેબ્યુ કરી રહી છે. દબંગ 3 ફિલ્મનું  ટ્રેલર જોયા બાદ આ સુંદર જોડીએ બધાના દિલ જીતી લીધા છે.

ફિલ્મ દબંગ 3માં સલમાન ખાન સાથે સઈ માંજરેકર, સોનાક્ષી સિન્હા અને અરબાજ ખાન છે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.