Not Set/ આંગણવાડીનાં લાખો બાળકો સાથે સરકારી મજાક, ફ્રુટ માટે 2 રૂ. ફાળવ્યા

ગુજરાતનાં આંગણવાડીના લાખો બાળકો સાથે મજાક થઇ હોવાનો ક્યાસ થયો છે. સરકાર દ્વારા નિર્ણયથી લેવામાં આવતા આંગણવાડી સંચાલકો પણ મુંઝાયા છે. જી હા સરકાર દ્વારા આંગણવાડીનાં બળક દીઠ ફ્રુટ માટે 2 રૂ. સરકાર દ્વારા ફાળવ્યા હોવાથી બાળકો સાથે મોટી મજાક થઇ હોવાનો ક્યાસ થયો છે. સરકારનાં આ નિર્ણયથી આંગણવાડીનાં સંચાકલોની કષ્ટામણ વધી ગઇ છે. આપને જણાવી દઇએ […]

Uncategorized

ગુજરાતનાં આંગણવાડીના લાખો બાળકો સાથે મજાક થઇ હોવાનો ક્યાસ થયો છે. સરકાર દ્વારા નિર્ણયથી લેવામાં આવતા આંગણવાડી સંચાલકો પણ મુંઝાયા છે. જી હા સરકાર દ્વારા આંગણવાડીનાં બળક દીઠ ફ્રુટ માટે 2 રૂ. સરકાર દ્વારા ફાળવ્યા હોવાથી બાળકો સાથે મોટી મજાક થઇ હોવાનો ક્યાસ થયો છે.

સરકારનાં આ નિર્ણયથી આંગણવાડીનાં સંચાકલોની કષ્ટામણ વધી ગઇ છે. આપને જણાવી દઇએ કે હાલ જો સફરજનનો ભાવ જોવા જઇએ તો, તે કિલોનો 110 રૂપિયા છે. આ મુજબ જો આંગણવાડીમાં 30 બાળકો હોય તો, સરકારની જાહેરાત મુજબ અડધુ સફરજન પણ આપી શકાય નહી, જે વિચીત્રતાને સર્જન આપે તેવી બાબત છે. આમ સરકારે 2 રૂ. આપી બાળકોની ઠેકડી ઉડાડી હોવાની લાગણી જન્મી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.